Job 39:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યાં મૃતદેહો હોય ત્યાં ગીધડાં એકઠાં થાય છે, અને તેમનાં બચ્ચાં લોહી ચૂસે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે; અને જ્યાં મુડદાં છે, ત્યાં તે હોય છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે, અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.”