Job 39:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં બચ્ચાં ખુલ્લામાં વૃદ્ધિ પામીને મજબૂત બને છે. પછી બચ્ચાં સ્વતંત્ર થઈ જાય છે અને પાછાં ફરતાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમનાં બચ્ચાં ખાસાં મઝેનાં હોય છે, તેઓ ખુલ્લા મેદાનમાં ઊછરે છે; તેઓ બહાર [ફરવા] નીકળે છે, અને તેમની પાસે પાછાં આવતાં નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.