Job 39:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે, અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી.