Job 39:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ટેકરીઓનાં ગૌચરો પર તે ચરે છે. અને કોઈ ને કોઈ લીલા છોડની શોધમાં ભટકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પર્વતોની હાર તેનું ચરવાનું બીડ છે, અને દરેક વનસ્પતિને તે શોધતો ફરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે, કે જે તેઓનું ચરાણ છે. અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે.