Job 39:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા? તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું જંગલી સાંઢ તારું કામ કરવા રાજી થશે? શું તે તારી કોઢમાં રહેવા તૈયાર થશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જંગલી ગોધા શું ખુશીથી તારી સેવા બજાવશે? અથવા શું તે તારા કોઢિયામાં રહેશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા? તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં?