Job 4:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી પાસે એક સંદેશ ગુપ્ત રીતે આવ્યો છે; મારે કાને માત્ર તેના ભણકારા જ પડયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારે કાને પડયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.