Job 4:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ તને એક બે શબ્દ કહેવાની હિંમત કરે, તો તારાથી સહન થશે? પણ બોલ્યા વગર તો કોણ રહી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જો કોઈ તારી સાથે બોલવાનું કરે, તો તારું દિલ દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ? અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું?