Job 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે? અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાદ કરી જો કે કોઈ નિર્દોષનો કદી વિનાશ થયો છે? અથવા કોઈ સદાચારીનો કદી નાશ થયો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કયા નિર્દોષ માણસનો નાશ થયો? અને કયા સદાચારીની પાયમાલી થઈ? તે કૃપા કરીને યાદ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિચારી જો, નિર્દોષ લોકો કદી નાશ પામ્યા છે? કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે?