Job 40:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે હું તારે વિષે કબૂલ કરીશ કે તારા જમણા હાથે તને વિજય અપાવ્યો છે.” બહેમોથ (અથવા હિપોપોટેમસ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તો હું પણ તારા વિષે કબૂલ કરીશ કે, તારો પોતાનો જમણિ હાથ તને બચાવી શકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.