Job 40:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનાં હાડકાં તાંબાની નળી જેવાં મજબૂત છે, અને તેની પાંસળીઓ લોખંડના પાટા જેવી સખત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં હાડકાં પિત્તળની નળીઓ [સરખાં] છે; તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના હાડકાં કાંસા જેવા છે. તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.