Job 40:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કાંટાળા ઝેલવૃક્ષની ઝાડીમાં અને ભેજવાળી જગાઓમાં ઊગેલા બરૂઓમાં પડી રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કમળવૃક્ષો નીચે, અને બરુઓને ઓથે તથા ભીનાશવાળી જગાએ તે પડી રહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.