Job 40:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની નજર ચુકાવીને તેને કોણ પકડી શકે? અથવા કોણ તેના નાકમાં ગલ પરોવી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સાવધ હોય ત્યારે શું કોઈ તેને પકડી શકે, અથવા ફાંદા વડે કોઈ તેનું નાક વીંધી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે? તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?