Job 40:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક વાર બોલ્યો, પણ હવે બોલીશ નહિ; બે વાર બોલ્યો છું, પણ હવે આગળ જરાય બોલીશ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક વાર હું બોલ્યો છું, પણ હવે ફરી નહિ બોલું. હા, બે વાર [બોલ્યો છું], પણ હવે હું આગળ વધીશ નહિ.’’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”