Job 40:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી પ્રભુએ યોબને વંટોળમાંથી પ્રત્યુત્તર આપતાં કહ્યું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયૂબને ઉત્તર આપ્યો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે: