Job 40:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હવે મરપની જેમ તારી કમર બાંધ; હું તને પૂછીશ, અને તું મને ખુલાસો આપ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.