Job 41:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનાં અંગઉપાંગો, તેના અજાયબ બળની વાત, અને તેની સુડોળ ક્યા વિષે કહેતાં હું ખચકાઈશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના અવયવો, તેનું અજબ બળ, તથા તેની સુંદર રચના વિષે હું ચૂપ રહીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.