Job 41:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના કપડાંને કોણ ઉતારી શકે છે? કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનું ઉપલું પડ કોણ ઉતરડી શકે? અને તેના બેવડા બખ્તરને કોણ વીંધી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનું ઉપલું વસ્ત્ર કોણ ઉતારી શકે? તેના બેવડા દાંતના જડબામાં કોણ પેસી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી. તેની ચામડી એક બખ્તર જેવી છે.