Job 41:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે, કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એકબીજા સાથે એવી ઘનિષ્ઠતાથી જોડાયેલાં છે કે તેમની વચ્ચે હવા જાય તેટલો ય અવકાશ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે એકબીજાની સાથે એવાં જોડાએલાં છે કે તેમની વચ્ચે હવા પણ દાખલ થઈ શકે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ઢાલો એક બીજાની એટલી નજીક છે કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી.