Job 41:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એકબીજા સાથે એવી સખત રીતે ભીડાયેલાં છે, કે તેઓ એકબીજાને જકડી રાખે છે અને છૂટાં પાડી શકાય નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ એકબીજાની સાથે ભીડાયેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં ચોંટેલા છે કે તેમને છૂટાં પાડી શકાય નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ.