Job 41:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે; તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનાં નસકોરાંની છીંકથી વીજળી ચમકે છે, અને તેની આંખો પ્રભાતના સૂર્ય જેવી તગતગે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે છીંકે છે ત્યારે પ્રકાશ ચમકે છે, અને તેની આંખો પ્રભાતની આંખનાં પોપચાં જેવી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે. તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે.