Job 41:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના મુખમાંથી અગ્નિજ્વાળા ભભૂકે છે, અને અગ્નિના તણખાનો ફૂવારો વછૂટે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના મુખમાંથી બળતી મશાલો નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ નીકળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.