Job 41:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉકળતા પાત્રમાંથી નીકળતી વરાળ અને બળતા લાકડાંમાંથી નીકળતા ધૂમાડાની જેમ તેનો ઉષ્ણ શ્વાસ ફૂંક્ય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં નસકોરાંમાંથી ઊકળતા પાણીની વરાળ તથા બળતી મશાલોના ધુમાડા જેવું નીકળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.