Job 41:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનું બળ તેની ગરદનમાં છે, અને તેની આગળ આતંક વ્યાપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની ગરદનમાં બળ છે, અને તેની આગળ [જાનવરો] ત્રાસથી થરથરી ઊઠે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ અને તેનાથી દૂર ભાગી જાય છે.