Job 41:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનું હૃદય કાઢમીંઢ પથ્થર જેવું કઠણ હોય છે; અરે, ઘંટીના નીચલા પડ જેવું દઢ હોય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનું કલેજું પથ્થર જેવું કઠણ છે; ઘંટીના નીચલા પડ જેવું સખત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે. તેને કોઇ ડર નથી.