Job 41:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે; અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના આતંક સામે બળવાનો ભયભીત થાય છે, અને બેબાકળા થઈને ભોંય ભેગા થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તે ઊઠે છે, ત્યારે બળવાનો ડર છે; ગભરાટથી તેઓ ભાન ભૂલી જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે. તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે.