Job 41:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોખંડ તેને માટે પરાળ જેવું તકલાદી, અને તાંબુ તેને માટે સડેલા લાકડા જેવું નરમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે લોઢાને પરાળ જેવું, [અને] પિત્તળને કોહેલા લાકડા જેવું ગણે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની આગળ લોખંડ ઘાસ જેવું અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.