Job 41:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ બાણ તેને નસાડી શકતું નથી, ગોફણથી ફેંકેલા પથ્થરો તેને માટે ભૂંસા જેવા બની જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાણ તેને નસાડી શકે નહિ; ગોફણના ગોળા તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી. પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે.