Job 41:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પૃથ્વી પર તેના જેવું કોઈ અન્ય પ્રાણી નથી, તેના સરખું નિર્ભય પ્રાણી બીજું એકેય નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૃથ્વી પર બીજું કોઈ પ્રાણી તેના સરખું નિર્ભય સૃજાયેલું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી.