Job 41:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ પ્રાણીઓને પણ તે હલકાં ગણે છે, તે સઘળાં જંગલી પ્રાણીઓનો રાજા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠ પ્રાણીઓનો રાજા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે. તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે. અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”