Job 41:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું વેપારીઓ તેને માટે સોદાબાજી કરશે? અને માછીમારો વેચાણ કરવા તેના ટુકડા કરશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું [માછીઓ] તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તારી પાસેથી લિબ્યાથ ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે? તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?