Job 41:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું તેનાં ભીંગડાને કાંટાળા ભાલાથી અને તેના મસ્તકને ભાલાથી વીંધી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તેની ચામડીને પાંખવાળાં ભાલોડાંથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય? શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?