Job 41:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક વાર એને અડકી તો જો; પછી જે યુદ્ધ મચે તેને યાદ કરીને તું ક્યારેય ફરી એવું નહિ કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારો હાથ તેના ઉપર મૂકી જો; [ત્યારે જે] યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.