Job 41:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને કબજે કરવાની આશા વ્યર્થ છે. એને જોઈને જ કોઈ ઢળી પડતો નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વિષેની આશા નિષ્ફળ છે; શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે? ભૂલી જા! એમાં કોઇ આશા નથી. તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.