Job 42:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે સૌથી મોટી પુત્રીનું નામ યમીમા, બીજીનું નામ કેસીયા અને ત્રીજીનું નામ કેરેન-હાપુખ પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પહેલીનું નામ યમીમા, બીજીનું નામ કસિયા અને ત્રીજીનું નામ કેરન-હાપ્પૂખ પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું.