Job 42:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખા દેશમાં યોબની પુત્રીઓ જેવી સ્વરૂપવાન અન્ય કોઈ યુવતીઓ નહોતી અને તેમના પિતાએ તેમને પણ તેમના ભાઈઓ સાથે વારસામાં હિસ્સો આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આખા દેશમાં અયૂબની પુત્રીઓ જેવી કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ નહોતી. તેમના પિતાએ તેઓને તેઓના ભાઈઓની સાથે હિસ્સા આપ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.