Job 5:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું? તું હવે ક્યા દૂતને શરણે જશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો યોબ, તું હાંક મારી જો; તને કોઈ પ્રત્યુત્તર આપનાર છે? તું હવે કયા દેવદૂતને શરણે જઈશ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હાંક માર; તને ઉત્તર આપનાર કોઈ છે વારુ? અને કયા ઇશ્ચરદૂતને શરણે તું જશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?