Job 5:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તને દુકાળમાં મોતથી, અને યુદ્ધમાં તરવારના ઝટકાથી છોડાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.