Job 5:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે આ બધું ચક્સી જોયું છે કે તે સાચું છે. તો હવે, તું એ સાંભળ અને તારા હિતાર્થે તેનો સ્વીકાર કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ વાતની ખાતરી કરી છે કે, તે તો એમ જ છે; તે તું સાંભળ, અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”