Job 6:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું મારી સહનશક્તિ પથ્થરોની સહનશક્તિ જેવી છે? શું મારું શરીર તાંબાનું બનેલું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી [જેટલી] છે? કે શું મારું માંસ પિત્તળનું છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું? શું મારું શરીર પિત્તળનું બનેલું છે?