Job 6:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું હું જાતે તદ્દન લાચાર નથી? મેં તો મારી કાર્યદક્ષતા ગુમાવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું હું પંડે બિલકુલ લાચાર નથી? શું ડહાપણ [થી કામ કરવાની શક્તિ] નો મારામાંથી લોપ થયો નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે મારી પાસેથી સફળતા લઇ લીધી છે.