Job 6:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અથવા બરફ પીગળે ત્યારે અને હિમ ઓગળે ત્યારે પૂરથી ઊભરાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ બરફના કારણથી કાળા દેખાય છે, અને જેઓમાં હિમ ઢંકાયેલું રહે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.