Job 6:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ સૂકી ઋતુમાં તેનું વહેણ અટકી જાય છે, અને ઉનાળાની ગરમીમાં તો તે સાવ અદશ્ય થઈ જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ગરમીથી અદશ્ય થઈ જાય છે; અને તડકો પડતાં તેઓ પોતાની જગાએથી નાશ પામે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે, અને એમના પેટ સૂકાઇ જાય છે;