Job 6:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?' અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું મેં કદી કહ્યું છે કે, ‘મને કંઈ આપો’ કે ‘તમારા ધનમાંથી મારે માટે મુક્તિમૂલ્ય ચૂકવો?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું મેં કહ્યું કે, મને કંઈ આપો? કે, તમારા દ્રવ્યમાંથી મારે માટે ખરચ કરો? કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?