Job 6:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે મહેરબાની કરીને મારી તરફ જુઓ; કારણ, તમારી આગળ હું જૂઠું બોલવાનો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે, કૃપા કરીને મારી તરફ જુઓ; કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી સામે જુઓ! હું તમારી આગળ જૂઠું નહિ બોલું.