Job 6:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી જીભે હું કંઈ ખોટું બોલું છું? સાચુંખોટું પારખવાની શક્તિ મારામાં નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું? સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”