Job 6:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લીલું ઘાસ મળતું હોય ત્યારે જંગલી ગધેડો ભૂંકે ખરો? ચારો મળતો હોય ત્યારે બળદ બરાડે ખરો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું રાની ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? કે બળદની આગળ ઘાસ [હોય] છતાં શું તે બરાડે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી. જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.