Job 7:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું હું સમુદ્ર છું કે મહામચ્છ છું કે, તમે મારો ચોકી-પહેરો રાખો છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તે શું સમુદ્ર કે જલરાક્ષસ લિવયાથાન છું કે તમે મારા પર પહેરો મૂકો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે, તું મારા પર પહેરો મૂકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી? શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છું કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?