Job 7:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે હું એમ કહું છું કે, 'મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો હું વિચારું કે મારી પથારી તો મને શાંતિ આપશે કે મારો પલંગ મારા સંતાપને હળવો કરશે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું માનું છું કે, મારું બિછાનું મને શાંતિ આપશે, અને મારો પલંગ મારો સંતાપ હલકો કરશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે હું એમ કહું છું, હવે પથારીમાં સૂઇ જાઉં ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.