Job 7:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો અને સંદર્શનોથી મને ગભરાવો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તમે મને દુ:સ્વપ્નોથી ગભરાવો છો, અને ભયાનક સંદર્શનોથી થથરાવો છો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સ્વપ્નોથી તું મને એવો ત્રાસ ઉપજાવે છે, અને સંદર્શનોથી મને એવો ગભરાવે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો. અને સંદર્શનોથી મને ગભરાવો છો.