Job 7:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથી તો મને ફાંસીએ લટકાઈ જવાનું, અને આ કંટાળાજનક વેદના કરતાં મોતને ભેટવાનું મન થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારા [આ] હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને મરી જાઉ તો વધારે સારું.